Divya Bharti’s Death Mystery Reason Revealed? Divya Bharti Suicide? Murder? Accident? | the loksatta

Description

#DivyaBharti #Death #DivyaBhartiDeath #Suicide #Murder #accident #BollywoodNews #DivyaBhartiSongs

Divya Bharti’s Death Reason Revealed?
Is Sajid Nadiadwala is guilty of anything?
She did 20 Bollywood movies in just 2 year
she started her carrier in south movie.
Divya Bharti’s Death: Suicide or Murder? or just an accident, Check out what happened that night.

આવા મિસ્ટરિયસ ડેથ તો અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં થઈ ચૂક્યાં હતાં, પણ આટલી જવાન મોતની મિસાલ બહુ ઓછી જાવા મળે છે!
ઉંમર હતી ફક્ત ૧૯ વર્ષ!! અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિઅર માત્ર બે વર્ષનું જ હતું, જ્યારે તેની મોત થઈ હતી!!
વર્ષ ૧૯૯૦ આસપાસ તે ફિલ્મોમાં આવી. શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી અને એ પછી એ મુંબઈ આવી.
મુંબઈ આવતાં જ એક વર્ષમાં તેણે ૧૦ ફિલ્મ કરી લીધી હતી!! તેણે ટોટલ ૧૪ હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં ત્રણ ફિલ્મો તેનાં મોત પછી રિલીઝ થઈ હતી!!
ઘણી ફિલ્મો એવી હતી, જેમાં તે કામ કરી રહી હતી. અડધું શૂટિંગ થઈ પણ ગયું હતું અને તેનું રહસ્યમયી સંજાગોમાં મોત થતાં આ ફિલ્મોના શૂટિંગ ફરી વખત કરવા પડ્યાં હતાં!!
આવી જ એક ફિલ્મ હતી આંદોલન. આ ફિલ્મનું શૂટિંગ ફરી કરવું પડ્યું હતું અને તેમાં નવી અભિનેત્રી તરીકે શ્રીદેવીને લેવી પડી હતી!!
શ્રીદેવીને એટલાં માટે લેવામાં આવી હતી, કારણ કે, આ અભિનેત્રીને શ્રીદેવીની હમશકલ કહેવામાં આવતી હતી!!

the loksatta

Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Like & Follow on Facebook: https://www.facebook.com/thloksattadigital
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Visit our Website: www.theloksatta.com

The Loksatta
The Loksatta